Gujarat/
અરવલ્લીના સાંસદની ઓડિયો ક્લીપ વાયરલ , સાંસદ દીપસિંહ રાઠોડની ઓડિયો ક્લીપ વાયરલ, સાંસદનો વેન્ટિલેટર ચલાવનાર ના હોવાનો સ્વીકાર , ભિલોડાનાં સ્થાનિકની ઓડિયો ક્લીપ વાયરલ, દર્દીને વેન્ટિલેટરની જરૂર થતાં કર્યો હતો ફોન, દર્દીનો જીવ જોખમમાં હોવા છતાં સાંસદની લાચારી , મંતન્ય ન્યૂઝ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરી રહ્યું
