India/ ત્રીજી જૂને કેરળમાં ચોમાસું બેસશે, ચોમાસુ બે દિવસ મોડું શરૂ થશે, 31મીમેએ શરૂ થવાનું હતું ચોમાસુ, હવામાન વિભાગે કરી આગાહી, હવે ત્રીજી જૂનથી કેરળમાં આગમન, દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસુ સામાન્ય રહેશે, જૂન થી સપ્ટેમ્બર સુધી ચોમાસુ રહેશે, ગુજરાતમાં પણ ચોમાસુ સામાન્ય રહેશે, ગુજરાતમાં પણ જુન-જુલાઇ સારો વરસાદ સારા વરસાદના કારણે ખેતીના પાકને ફાયદો

Breaking News