Gujarat/ દેશમાં ફરી એક્ટિવ કેસમાં મોટો ઘટાડો,24 કલાકમાં 1 લાખ એક્ટિવ કેસ ઘટ્યાં,24 કલાકમાં 1.30 લાખથી વધુ નવા કેસ,24 કલાકમાં રિકવરી 2.30 લાખથી વધુ,એક્ટિવ કેસ હવે 18 લાખની પણ નીચે,દેશમાં 24 કલાકમાં 19.25 લાખ ટેસ્ટ,દેશમાં ફરી મૃત્યુઆંકમાં નોંધાયો વધારો,24 કલાકમાં 3,200થી વધુના મોત,દેશમાં કુલ મૃત્યુઆંક 3.35 લાખને પાર

Breaking News