Weather/
ધરતીપુત્રો માટે સારા સમાચાર, રાજ્યમાં 21મી જૂનથી ગુજરાતમાં બેસશે ચોમાસુ, નૈઋત્યનાં ચોમાસાને પગલે સારા વરસાદની વકી, આ વખતે ગુજરાતમાં 98 ટકા પડી શકે વરસાદ, વાવણીલાયક વરસાદ થવાની સંભાવના, પ્રિ-મોનસુન એકટિવિટી થઇ સક્રિય, ગત વર્ષે ગુજરાતમાં પડયો ખુબ સારો વરસાદ
