India/
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર અસર નહીં, એઇમ્સના ડિરેક્ટર ડો.ગુલેરિયાનું નિવેદન, ગુજરાતમાં પણ કોરોના નિયંત્રણમાં રાહત, રાજ્યમાં કોરોનાની બીજી લહેર પડી નબળી, રાજ્યમાં મૃત્યુ અને દર્દીની સંખ્યા ઘટી, ગુજરાતમાં કોરોના કેસમાં 95 ટકા ઘટાડો
