Gujarat/ 2022 ચૂંટણી ધ્યાનમાં લઇ ભાજપની તૈયારી, ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આવશે ગુજરાત, ભાજપ સરકાર સંગઠનના સંકલનની કવાયત, શનિ-રવિ બે દિવસ માટે પ્રભારી ગુજરાતમાં, પ્રદેશ ભાજપ નેતા સાથે કરશે રાજકીય સમીક્ષા, 15-જૂને ભાજપ ધારાસભ્યોની બેઠક પણ યોજાશે

Breaking News