Not Set/ યુક્રેનની ખેલાડીને હરાવી વિનસ ફોગાટે પોલેન્ડ ઓપનમાં 53 કિલોગ્રામ શ્રેણીમાં જીત્યો ગોલ્ડમેડલ

ભારતની મહિલા ખેલાડીઓમાં વિશ્વસ્તરે ડંકો વગાડનાર સ્ટાર રેસલર વિનસ ફોગાટે આ સિઝનમાં જીતની હેટ્રિક સર્જી છે અને દેશને ગૌરવ અપાવ્યું છે.શુક્રવારે ભારતના સ્ટાર રેસલર વિનેશ ફોગાટે

Trending Sports

ભારતની મહિલા ખેલાડીઓમાં વિશ્વસ્તરે ડંકો વગાડનાર સ્ટાર રેસલર વિનસ ફોગાટે આ સિઝનમાં જીતની હેટ્રિક સર્જી છે અને દેશને ગૌરવ અપાવ્યું છે.શુક્રવારે ભારતના સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પોલેન્ડ ઓપનના 53 કિલોગ્રામ શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Hattrick of gold for Vinesh Phogat, set to be top seed at Tokyo - Hindustan  Times

તેણે ફાઇનલમાં યુક્રેનની ક્રિસ્ટિના બેરેઝા સામે એક પણ પોઇન્ટ ગુમાવ્યો ન હતો અને 8-0થી જીત મેળવી હતી. 26 વર્ષીય વિનેશનું સીઝનનુંનું આ ત્રીજું ટાઇટલ છે, જેણે માર્ચમાં મેટ્ટીયો પેલિકન અને એપ્રિલમાં એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેળવ્યો હતો.

Vinesh Phogat won Gold Medal: defeated 2017 World Champion Vanessa 10-8 in  the finals of the ongoing Wrestling event in Ukraine - News Unique

આ જીત સાથે, એવું લાગે છે કે વિનેશ ટોક્યો ઓલિમ્પિક્સમાં ટોચની ક્રમાંકિત રેસલર બનશે. વિનશે ‘ડબલ-લેગ એટેક’થી તેના મોટાભાગના પોઇન્ટ બનાવ્યા જ્યારે 2019 યુરોપિયન સિલ્વર મેડલ જીતનાર બેરેજા સમગ્ર મુકાબલામાં રક્ષણાત્મક રહ્યા હતા.વિનસને આ સફળતા બાદ સમગ્ર દેશવાસીઓ તેમજ તેના શુભેચ્છકો તરફથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે.