International/
યોકોવિચે ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ ટાઇટલ જીત્યું, યોકોવિચે સિત્સિપાસને હરાવી 19મું ગ્રાન્ડ સ્લેમ જીત્યું, બીજું ફ્રેન્ચ ઓપન અને 19મું ગ્રાન્ડ સ્લેમ જીત્યુ, 52 વર્ષમાં ચારેય ગ્રાન્ડ સ્લેબ જીતનાર પ્રથમ ખેલાડી, સર્બિયાનાં યોકોવચે સિત્સિપાસને ફાઇનલમાં હરાવ્યા
