Gujarat/
આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદમાં, દિલ્હીના CMનું 10.20 કલાકે એરપોર્ટ પર આવશે, 11-30 વાગ્યે વલ્લભ સદન ખાતે કરશે પ્રેસ કોન્ફરન્સ, આશ્રમ રોડ ખાતે આપના કાર્યાલયનું કરશે ઉદઘાટન, આપના ગુજરાતના હોદેદારો સાથે કરશે બેઠક, આપ વિધાનસભા ચૂંટણી માટે થયું સક્રિય, કેટલાંક જાણીતા ચહેરા આપમાં જોડાશે, અરવિંદ કેજરીવાલ સાંજે દિલ્હી જવા થશે રવાના
