Gujarat/
રાજકોટ AAP પાર્ટીના સંગઠન હોદ્દેદારોની નિમણૂંક , શહેર પ્રમુખ પદે શિવલાલ બારસિયાની કરી નિમણૂંક , ચૂંટણી પહેલાં વિવિધ સંગઠનના હોદ્દેદારોની નિમણૂંક , 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે
