India/
દેશમાં આજથી ઐતિહાસિક ધરોહરો ખુલશે , કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયે SOP જાહેર કરી, વર્લ્ડ હેરીટેજ સ્થળ રાણકી વાવ આજથી ખુલશે , 2 મહિના બાદ ફરી ખુલશે ઐતિહાસિક વાવ , કોરોના ગાઈડ લાઇનનું સંપૂર્ણ પાલન કરાશે
