Not Set/
કોરોના સમય છતાં દારૂની પરમિટની સંખ્યા ડબલ થઇ, 2018 થી જૂન-2021 સુધી 3108 નવી પરમિટ અપાઇ, આ જ સમયે 5 હજાર 701 પરમિટ રીન્યુ, આ વર્ષે 2021માં 1003ને નવી પરમિટ તો 723 રીન્યુ થઇ, પરમિટ માટે બિમારીનું કારણ વધુ અપાયા હોવાનું તારણ
