Gujarat/
અરવલ્લી મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ , કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાની એન્ટ્રી , શહેરમાં વરસાદના કારણે ઠંડકભર્યો માહોલ સર્જાયો , શહેરના માર્ગો પર પાણી ફરી વળતા વાહનોને મુશ્કેલી
