Gujarat/
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરતમાં , રાહુલ ગાંધી કોર્ટ પહોંચ્યા , કોર્ટમાં માનહાનિ કેસમાં આપશે જુબાની , મોદી સમાજ વિરુદ્ધ ટિપ્પણી મુદ્દે કોર્ટમાં હાજર , ભાજપના પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કરી હતી ફરિયાદ
