Gujarat/
ગુજરાતમાં RTEપ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ, 10 હજાર શાળામાં 1 લાખ વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ, 5 જુલાઇ સુધી પ્રવેશ ફોર્મ ભરી શકાશે, 6 જુલાઇથી ફોર્મ ચકાસણીપ્રક્રિયા થશે, 15 જુલાઇએ પ્રવેશની પ્રથમ યાદી થશે જાહેર, શાળામાં 25 ટકા આરટીઇ હેઠળ પ્રવેશ ફરજીયાત
