Gujarat/
ભાજપ પ્રદેશ કારોબારી આજે યોજાશે, ગાંધીનગર કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને કારોબારી, મિશન વિધાનસભા 2022 ચૂંટણી રણનીતિની ચર્ચા, બોર્ડ-નિગમમાં ખાલી પદ નિયુક્તિ અંગે ચર્ચા, સરકાર સામે મંત્રીના અસંતોષના મુદ્દે ચર્ચા, મુખ્યપ્રધાન અને નાયબમુખ્યપ્રધાન રહેશે ઉપસ્થિત, ભાજપ પ્રભારી ભૂપન્દ્ર યાદવ વર્ચ્ચુઅલી જોડાશે, જિલ્લાપ્રમુખ અને જિલ્લા મંત્રી વર્ચ્યુઅલી જોડાશે
