♦️ લસણની કઢી બનાવવા માટેની સામગ્રી ♦️
૨ બાઉલ છાશ
૧ ચમચી બેસન
૧ ચમચી લીલા મરચા અને આદુ ની પેસ્ટ
સ્વાદ પ્રમાણે મીઠું
૧ ચમચી ગોળ
વઘાર માટેની સામગ્રી:
૧ ચમચી રાઈ
૧ ચમચી ઘી
થોડા લીમડો
ચપટી હિંગ
૪ કળી લસણ ની પેસ્ટ
૧ ચમચી પેપ્રિકા
લસણની કઢી બનાવવા માટેની રીત:
એક બાઉલમાં છાશ ,મીઠું અને બેસન લઈ ને બરાબર મિક્સ કરવું.
લીલા મરચાં અને આદુ ની પેસ્ટ નાખવું.
એક કડાઈ માં ઘી લય રાઈ નાખવી.
રાઈ તતડે એટલે હિંગ ,લીમડો અને લસણ ની પેસ્ટ નાખવી.
તેમાં હવે છાશ વાળું મિક્સર નાખવું.હવે ગોળ એડ કરી ઉકાળી લેવું.
ઉપરથી લીલા ધાણા અને પેપ્રિકા ભભરાવી સર્વ કરો.
આ પણ વાંચો- તમારા જન્મના મહિનાથી જાણો તમારી સફળતાનું કેરિયર – નક્ષત્ર અને ચંદ્રની મદદથી
આ પણ વાંચો- દૂધ સાથે જોડાયેલી એવી 10 હકીકતો, જે તમે નહીં જાણતા હોવ
આ પણ વાંચો- દૂધીના રસમાં આ ચીજ ઉમેરી પીવાથી માથાનો દુખાવો થશે ગાયબ, જાણો અન્ય 9 ફાયદા વિશે
આ પણ વાંચો- પોસ્ટ ઑફિસની આ સ્કિમ રોકેલા પૈસા ડબલ કરી આપે છે, મળે છે 6.9% વ્યાજ
આ પણ વાંચો- ચણા-મેથીનું અથાણું આ રીતે બનાવશો તો, નહીં લાગે મેથીમાં કડવાશ
