Gujarat/
અમદાવાદ શિવરંજની પાસે થયેલ હીટ એન્ડ રન કેસ, CCTVમાં દેખાતી બીજી કાર પોલીસે શોધી કાઢી, બીજી કાર ધીરજ પટેલ નામના વ્યક્તિની હોવાનું ખૂલ્યું, ધીરજ પટેલ ઇન્કમટેક્સ વિસ્તારમાં રહેતો હોવાનું ખૂલ્યું, પોલીસે કારના માલિક ધીરજ પટેલનું ઘટના સંદર્ભે નિવેદન લીધું
