Gujarat/
જામનગર જિલ્લા સહકારી બેંકની આજે ચુંટણી , સહકારી બેન્કના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી, સેવા સદન ખાતે બેંકના ચેરમેન વા.ચેરમેનની ચૂંટણી , 14 સભ્યોમાંથી સત્તાનું સુકાન કોને સોંપાશે તેના પર મીટ , બેન્કમાં સતા કબજે કરવા રાજકીય પક્ષોની સોગઠાબાજી, બેંકની ચૂંટણીમાં બેન્કના કુલ 16 હોદ્દેદારો કરશે મતદાન, 14 ડિરેક્ટરો, અપેક્ષ બેન્કના પ્રતિનિધિ કરશે મતદાન,,
