Gujarat/
EDનાં બે અધિકારીનો લાંચ કેસ મામલો, 75 લાખની લાંચ માગવાનાં કેસમાં અટકાયત, આજે બંને અધિકારીને કોર્ટમાં રજૂ કરાશે, 5 લાખની રકમ આંગડિયા મારફત મોકલવા આવી હતી, પૂર્ણકાંત સિંઘ અને ભુવનેશ કુમાર રંગે હાથ ઝડપાયા, CBIની એન્ટિકરપ્શન વિંગ 30 લોકો કરે છે સર્ચ ઓપરેશન
