Gujarat/
દૂધ સાગર ડેરી બોનસ પગાર કૌભાંડ મામલો, વિપુલ ચૌધરીને કોર્ટમાં મોટો ઝટકો, કોર્ટે વિપુલ ચૌધરીની માગને ફગાવી, વિપુલ ચૌધરીએ અમેરિકા જવા માટે માંગી હતી મંજૂરી, પુત્રના કોલેજ કાર્યક્રમમાં જવા માગી હતી મંજૂરી વિપુલ ચૌધરી નહીં જઈ શકે વિદેશ
