Gujarat/
અમદાવાદમાં વેક્સિનેશન કેન્દ્રો પર ભીડ , બોડકદેવ અર્બન હેલ્થ સેન્ટર પર લાઇનો , અંધ કન્યા પ્રકાશ સ્કૂલ બહાર સવારથી કતાર , 100થી વધુ લોકો ઉભા છે વેક્સિન લેવા લાઇનમાં , એક સેન્ટર પર 150 લોકોને જ અપાય છે વેક્સિન
