Not Set/
આજે રાજ્યભરમાં એક દિવસ રસીકરણ બંધ, મમતા દિવસ હોવાથી રસીકરણ કેન્દ્રો આજે બંધ, બાળકોના રસીકરણનું બહાનું આગળ ધરતી સરકાર, વાસ્તવમાં સરકાર પાસે વેક્સિનનો જથ્થો ખૂટયો, બાળકોને આજે અપાશે પોલિયો સહિતની રસી, અત્યાર સુધી 2 કરોડથી વધુ લોકોને અપાઇ છે રસી
