Gujarat/
જામનગર મોંઘવારી મુદ્દે કોંગ્રેસના દેખાવો , સતત ત્રીજા દિવસે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, વોર્ડ નં.6 માં નાટક ભજવી દેખાવો કર્યા, કાર્યકરોનો હાથમાં બેનરો સાથે સરકાર સામે આક્રોશ
