Gujarat/ અમદાવાદમાં કોરોના પ્રોટોકોલ સાથે થશે રથયાત્રા , શહેરમાં કોરોના પ્રોટોકોલ સાથે થશે રથયાત્રા , 120 ખલાસીઓ રથયાત્રા રહેશે હાજર , તમામ ખલાસીઓના આવતીકાલે થશે કોરોના ટેસ્ટ , ખલાસીઓ 3.30 વાગે મંદિરમાં કરાવશે કોરોના ટેસ્ટ , વેકસીનેટેડ ખલાસીઓ કરાવશે કોરોના ટેસ્ટ , મંદિરના પટાંગણમાં જ ખલાસીઓનું કરાશે ટેસ્ટ

Breaking News