Gujarat/
રાજકોટમાં ખાદ્યતેલમાં ફરી ભાવમાં વધારો , સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા , સિંગતેલના ભાવમાં રૂપિયા 25નો વધારો , કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 25નો વધારો , કાચા માલની અછતના કારણે ભાવ વધ્યાનું કારણ, સિંગતેલના ડબ્બાના ભાવ 2400 થી 2450 થયા, કપાસિયા તેલનો ડબો રૂપિયા 2300ને પાર, તેલના વધતા ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
