PM Modi/
PM મોદી 16 જુલાઇએ ગુજરાતને આપશે ભેટ, PM મોદી વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે, ગાંધીનગર રેલ્વે સ્ટે. અને હોટેલનું કરશે લોકાર્પણ, ગાંધીનગર વારાણસી વચ્ચે નવી ટ્રેનને આપશે લીલીઝંડી, સાયન્સ સિટીમાં એક્વાટિક, રોબોટિક ગેલેરીનું લોકાર્પણ
