Gujarat/ કોરોનાકાળ પછી બોર્ડની ધો.10-12 રીપીટરોની પરીક્ષા, આજથી કોવિડગાઇડલાઇન સાથે બોર્ડની પરીક્ષા લેવાશે, ધો.10-12ના 5.52 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે , અમદાવાદજિલ્લામાં 53 હજાર વિદ્યાર્થીઓ નોંધાયાં, પ્રત્યેક પરીક્ષાખંડમાં માત્ર 20 વિદ્યાર્થીઓ જ બેસાડાશે, રાજ્યમાં 643 પરીક્ષા કેન્દ્રો નિયત કરાયાં, 2916 ઇમારતમાં 28029 બ્લોકમાં પરીક્ષાનું આયોજન, વિદ્યાર્થીઓને નિર્ભીત રહીને પરીક્ષા આપવા અનુરોધ

Breaking News