Delhi/
દિલ્હીમાં 18 જુલાઈએ સર્વપક્ષીય બેઠક, સંસદનું ચોમાસુ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક, સર્વપક્ષીય બેઠકમાં PM મોદી રહેશે ઉપસ્થિત, 19 જુલાઈથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, 13 ઓગસ્ટ સુધી ચાલશે સંસદનું ચોમાસુ સત્ર
