Gujarat/
ધો.12 સાયન્સનું 100 ટકા પરિણામ જાહેર, માસ પ્રમોશનને કારણે 100 ટકા પરિણામ, 3245 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ, 26,831 વિદ્યાર્થીઓએ મેળવ્યો B2 ગ્રેડ, શાળાઓ માત્ર અત્યારે જોઇ શકશે પરિણામ, વિદ્યાર્થીઓ શાળામાંથી જાણી શકશે પરિણામ, માર્કશીટમાં માસ પ્રમોશનનો કયાંય ઉલ્લેખ નહીં, રાજ્યમાં ધો.12 સાયન્સનાં 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ
