Breaking News/
ગુજરાત વિદ્યાપીઠમાં ઝડપાઇ દારૂની બોટલ, વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ ઝડપાઇ, ગૃહપતિની તપાસમાં ઝડપાઇ દારૂની બોટલ, બોટલ ઝડપાતા વિદ્યાર્થીનો રૂમ સીલ કરાયો, વિદ્યાપીઠની પ્રાણજીવન છાત્રાલયમાંથી ઝડપાઇ બોટલ, ગુજરાત વિદ્યાપીઠના VC ભરત જોશીનું નિવેદન, ગુજરાત વિદ્યાપીઠ માટે આ શરમની વાત: ભરત જોશી, વિદ્યાર્થીના રૂમમાંથી પકડાઈ છે બોટલ: ભરત જોશી
