Ahmedabad/
અમદાવાદના નામચીન રાજુ બંદરની ધરપકડ, ગાંધીનગર એલસીબીએ ઝડપી પાડ્યો, કરજણ ડભોઇ હાઇવે પરથી ઝડપી પાડ્યો, જમીન કૌભાંડના ગુનામાં સોંપ્યો દહેગામ પોલીસને, દહેગામ પોલીસ રાજુને રિમાન્ડ માટે કરશે રજૂ
