Gujarat/
બનાસકાંઠા BSF જવાનોને કોરોના થવાનો મામલો,નાગાલેન્ડથી આવેલ જવાનોમાંથી 52 જવાનોને કોરોના,433 જવાનો નાગાલેન્ડથી આવેલ 433 જવાનોના કર્યા ટેસ્ટ,52 જવાનો થરાદ મોર્ડન સ્કૂલમાં કરાયાં આઇસોલેટ,જવાનોને કોરોના થતા આરોગ્ય વિભાગ હરકતમાં
