Gujarat/ આવતીકાલે સીએમ વિજય રૂપાણી દ્વારકામાં , બપોરે 4 કલાકે CM રૂપાણી પહોંચશે દ્વારકા , મુખ્યમંત્રી દ્વારકાધીશ જગતમંદિરમાં કરશે દર્શન , શીવરાજપુર બીચ ખાતે વિકાસના કામોની કરશે સમીક્ષા , રસીકરણ અભિયાન અંગે પણ અધિકારી સાથે કરશે ચર્ચા , રાત્રી રોકાણ દ્વારકામાં કરશે વિજય રૂપાણી

Breaking News