Gujarat/ રાજ્યનાં પોલીસકર્મીઓ માટે સારા સમાચાર, પોલીસ રિવોર્ડ પોલિસીમાં ફેરફાર કરાશે, ગૃહવિભાગ દ્વારા નવી રિવોર્ડ પોલિસી જાહેર કરાશે, નાર્કોટિકસ કેસો ક્રેક કરાવનાર કર્મીને અપાશે રિવોર્ડ, આર્થિક રિવોર્ડ આપી સન્માનિત કરાશે, ગૃહવિભાગ દ્વારા આગામી સમયમાં કરશે જાહેરાત, નવી રિવોર્ડ પોલિસી અંગે કરાશે જાહેરાત

Breaking News