Gujarat/ બોટાદનું ગઢડા ગોપીનાથજી મંદિર ફરી વિવાદમાં , મંદિરમાં જમવાના મામલે સાધુઓ વચ્ચે તકરાર , આચાર્ય પક્ષ- દેવ પક્ષના સાધુઓ વચ્ચે તકરાર , લાઠીદડ ગામના સંતની તિથી નિમિત્તે હતું જમવાનું , ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી , અરજીના આધારે આચાર્ય પક્ષના 4 સાધુની ધરપકડ

Breaking News