Gujarat/ જામનગરમાં શ્રાવણી મેળો રદ્દ, સતત બીજા વર્ષે શ્રાવણી મેળાનું આયોજન રદ્દ, સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય, કોરોનાની ત્રીજી લહેરની દહેશતને કારણે આયોજન રદ્દ, રાજ્યના મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો

Breaking News