Gujarat/
વડોદરા SOG PI અજય દેસાઈની પત્નીના ગુમ થવાનો મામલો, PI અજય દેસાઈના ઘરમાંથી લોહીના સેમ્પલ મળ્યા, FSLની ટીમે ઘરમાંથી શંકાસ્પદ લોહીના સેમ્પલ મળ્યા, સેમ્પલને લઈને તપાસ શરૂ, FSL ના રિપોર્ટ બાદ થશે ખુલાસો, પીઆઇ અજય દેસાઈ પર પ્રબળ શંકા, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મળ્યા મહત્વના પુરાવા
