Gujarat/
દેશમાં ડિસેમ્બર 2021 સુધી સૌને વેક્સિન નહીં , લોકસભામાં રસીકરણને લઈ સરકારની કબુલાત , 215 કરોડ નહીં 135 કરોડ ડોઝ ઉપલબ્ધ બની શકશે , અગાઉ સરકારે 215 ડોઝ ઉપલબ્ધનો દાવો કર્યો હતો , દેશમાં અત્યાર સુધી 42 કરોડ લોકોને અપાઈ છે રસી
