Gujarat/
ગુજરાતમાં ત્રણ કોરોના વાઇરસ સક્રિય, ડેલ્ટા ડેલ્ટાપ્લસ અને હવે કપ્પા વાઇરસની એન્ટ્રી, રાજ્યમાં કપ્પા વાયરસના ત્રણ કેસ જોવા મળ્યા, પૂના મોકલાવાયેલાં 8 સેમ્પલમાં 2માં કપ્પાવાઇરસ, તલોદ મહેસાણા અને ગોધરામાં કપ્પાવાઇરસના દર્દી, કપ્પાવેરિયન્ટ વાઇરસ ઘાતક હોવાનો નિષ્ણાતનો મત, સંક્રમણ પણ ઝડપથી ફેલાતા નવા વેરિયન્ટ સર્જાય છે, ગુજરાત સાવધાન ચેતતા રહો ખતરો હજી ટળ્યો નથી
