International/
ટોકિયો ઓલિમ્પિકનો બીજો દિવસ, હોકીનાં ઓપનિંગ મેચમાં ભારતની જીત, ભારતે ન્યૂઝીલેન્ડને 3-2થી આપી મ્હાત, હોકીમાં ટીમ ઇન્ડિયાની શાનદાર શરૂઆત, ભારતની જીતનાં હીરો રહ્યાં હરમનપ્રીત
