Gujarat/
રાજકોટ સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગમાં પાણી ભરાયા, OPD બિલ્ડીંગના બેઝમેટમાં ભરાયા પાણી, પાણી ભરતા નીચે જવાના રસ્તો કર્યો બંધ, બેઝમેટમાં વધુ પાણી ભરાય તો શોર્ટસર્કિટ થવાની સંભાવના , પાણી ભરાતા મચ્છર જન્ય રોગ ફેલવાનો ભય,
