Gujarat/
સુરતમાં 2003 બોમ્બ કાંડમાં તમામ આરોપીઓ નિર્દોષ, સુરત એડિ. સેશન્સ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા, કુલ 7 આરોપીમાં એક આરોપીની મૃત્યુ થયું હતું, એડિ. સેશન્સ કોર્ટે 6 આરોપીને નિર્દોષ જાહેર કર્યા, ધોડદોડ રોડ પર મકાનમાંથી બોમ્બની સામગ્રી મળી આવી હતી
