Gujarat/ ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટની બેઠક , મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક , ધો.6 થી 8 ના વર્ગો શરૂ કરવા મુદ્દે થઈ શકે ચર્ચા , રાજ્યમાં વરસાદ અને ખેતી મુદ્દે થશે સમીક્ષા , કોરોનાનાં નવા કપ્પા વેરિઅન્ટ મુદ્દે થઈ શકે ચર્ચા , નવા વેરિએન્ટ સામે સજ્જતા મુદ્દે થઈ શકે ચર્ચા

Breaking News