Gujarat/
ગુજરાતમાં વેપારીઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય, 15 ઓગસ્ટ સુધી વેપારીઓ લઈ શકશે વેક્સિન, વેપારીઓની રસીકરણની સમય મર્યાદા વધારાઈ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નિર્ણય, આજે વેપારીઓને ફરજિયાત રસીકરણનો હતો અંતિમ દિવસ
