International/
ઓલિમ્પિકમાં ભારતને બીજો મેડલ , પી.વી.સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ , બેડમિન્ટનમાં ભારતને બ્રોન્ઝ મેડલ , ચાઈનીઝ હરીફને આસાનીથી હરાવી , સિંધુની બ્રોન્ઝ માટેની મેચમાં શાનદાર રમત , ભારતને 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ
