Breaking News/
આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી રાજસ્થાન તરફથી આવી રહેલ વરસાદી સિસ્ટમથી વરસાદ દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી 2 દિવસ બાદ કાળજાળ ગરમીનો પ્રકોપ શરૂ થશે તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધવાની આગાહી અમદાવાદ શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર પોહાચશે 9 તારીખથી કાળજાળ ગરમીની આગાહી 9 તારીખે અમદાવાદમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું
