Not Set/ દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો,છેલ્લા 24 કલાકમાં નવા 29 હજાર કેસ

જયારે ભારતમાં કોરોનાથી લોકોનાં મૃત્યુની સંખ્યા 4.5 લાખ થઇ છે. 

Top Stories

દેશમાં કોરોનાની રફતાર મંદ પડી છે જેના લીધે જનજીવન સામાન્ય બન્યું છે. હાલ કોરોના સંક્રમિતના કેસોમાં નોધપાત્ર ઘટોડો જોવા મળી રહ્યા છે જે ભારત માટે સારા સમાચાર છે. કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો નોધાયો છે ,દેશમાં સ્થિતિ હાલ કોરોનાને લઇને સારી છે હાલ ભારતમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે પરતું સરકારની ગાઇડલાઇન મુજબ જેનાે કડક રીતે થઇ રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોની સંખ્યા 29 હજાર નોંધાઇ છે ,હાલમાં ભારતમાં કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં છે,કેન્દ્ર સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો છે. હાલમાં પુરજોશમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. ત્રીજી લહેર પહેલા સરકારે અગમચેતી પગલાં લઇ રહી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 29 હજાર કેસો નોંધાયા છે. જ્યારે કોરોનાથી સાજા થનારની સ્થિતિ વધુ સારી છે,કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. દેશમાં રિકવરીના કેસોની સંખ્યાં 37 હજારને પાર થઇ છે. જયારે ભારતમાં કોરોનાથી લોકોનાં મૃત્યુની સંખ્યા 4.5 લાખ થઇ છે.

ઉલ્લેખની છે કે ભારતની સ્થિતિ કોરોના માલે હાલ સારી છે પરતું ત્રીજી લહેર આવી શકે છે ,કેરળમાં  કોરોનાની સ્થિતિ સ્ફોટક છે, એટલે કોરોના ગાઇડલાઇનનું અમલ કરવું હિતાવહ છે અને વેક્સિનેશન અનિવાર્ય છે.