Gujarat/
ગાંધીનગરમાં આજે સંત સંમેલન મળશે, પૂર્વ DGP ડી.જી.વણઝારાએ જાહેરાત કરી , ગુરૂ વંદના મંચના અધ્યક્ષ છે ડી.જી.વણઝારા, ધર્મ સત્તા સ્થાપવાના ઉદ્દેશ સાથે મળશે સંત સંમેલન , સંત સંમેલનમાં મોટા સંતો હાજર રહેવાનો દાવો બાઈટ ડી.જી.વણઝારા પ્રમુખ, રાષ્ટ્રીય વંદના મંચ
