Gujarat/ ગુજરાત સરકારના 5 વર્ષના શાસનની ઉજવણી, આજે શાસન ઉજવણીનો સાતમો દિવસ, વિકાસ દિન તરીકે અનેકવિધ કાર્યક્રમનું આયોજન , ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે થશે ઉજવણી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડશે , મુખ્યપ્રધાન – નાયબમુખ્યપ્રધાન રહેશે ઉપસ્થિત, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પણ થશે સામેલ, 5100 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત , પંચાયત વિભાગની 100 કરોડની વતનપ્રેમ યોજનાનો પ્રારંભ , PM યોજના હેઠળના 71000થી વધુ આવાસોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)